અમરેલી ના વડિયામા સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વડીયામાં જોરદાર દસ મી.મી.વરસાદ ખાબક્યો
jiteshgirigosai@vatsalyanews.com
23-Jul-2019 08:12 PM
194
અમરેલી ના વડિયા અને વડિયાના ગ્રામ્ય વિસ્તારોમા સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વડીયામાં જોરદાર દસ મી.મી.વરસાદ ખાબક્યો
વડિયા અને વડિયાના ગ્રામ્ય વિસ્તારોમા સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા વડીયામાં જોરદાર દસ મી.મી.વરસાદ ખાબક્યો
આજ સવાર થી અશયબફારા બાદ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા પવન સાથે વડિયા અને વડીયાના ગ્રામ્ય વિસ્તરોમાં તોરી રામપુર બરવાળા ભૂખલી સાથરી અને ખજૂરી પીપળીયા સહિતના ગામોમાં ખેતરોમાં અને હોકળાઓ મા પાણી વહેતા થયા હાલ વડિયા મા આજે માત્ર દસ મી.મી.જોરદાર વરસાદ ખાબક્યો અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં ગરમી થી રાહતનો શ્વાસ લીધો જોકે ખેડૂતોની મુર્જાતી મોલાતને જીવંતદાન પણ મળ્યું છે અને જગતનો તાત ખુશખુશાલ જણાઈ રહ્યો છે તો બીજી તરફ વડિયા જેતપુર સ્ટેટ હાઇવે પર ગોઠણ સમાં પાણી ભરાયા અને વૃક્ષો ધરાસાઈ થવાના કારણે કલાક સુધી સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો
તસ્વીર અહૅવાલ દિવ્યાંગગીરી ગોસાઈ વડિયા અમરેલી