Back

રાજકોટ મા હોર્ડિંગ પડતા એકનું ઘટના સ્થળે નીપજ્યું મૃત્યુ અન્ય એક ઘાયલ.

રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડ ની ઘટના...


ભારે પવન ના ૨ મોટા હોર્ડિંગ થયા ધરાસાય...


પાસ માં ઉભા રહેલ ૨ લોકો માથે હોર્ડિંગ પડતા 


એકનું ઘટના સ્થળે નીપજ્યું મૃત્યુ અન્ય એક ઘાયલ.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..