Back

બાબરા લાઠી લીલીયા માથી પકડાયેલ ઇગ્લીંશ દારૂ નો જથ્થો નાશ કરાયો

બાબરા

તા.23.7.19





81,75 લાખ રૂપિયા ના દારૂ પર સરકારી રોડરોલર ફેરવી દેવાયુ 


બાબરા પોલિસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇગ્લીંશ દારૂ નો જથ્થો બાબરા ના ચમારડી ના માગઁ ખાતે બાબરા  લાઠી  લીલીયા માથી પકડાયેલ 62 થી વધુ બુટલેગરો પાસે થી મળી આવેલ  દારૂ ની 43765 બોટલ કીમત રૂપિયા  81,75 લાખ ના વિદેશી દારૂ નો નાશ કરવા આજે ટ્રકો ભરી ને ઇંગલિશ દારૂ એક જગ્યા એ ઉતારીને જે.સી.બી. સહીત ના યાંત્રિક સાધનો ની મદદ થી નાશ કરવામાં આવ્યો હતો લાઠી,લીલીયા અને બાબરા સહીત ના માં પકડાયેલ વિદેશી દારૂ નો નાશ કરતા પ્રાંત અધિકારી શ્રી એ.કે. જોષી સાહેબ લાઠી પ્રાંત અધિકારી શ્રી, સાવરકુંડલા નશાબંધી અધિકારી શ્રી અમરેલી મામલતદાર શ્રી મણાત સાહેબ મામલતદાર શ્રી ડેર સહીત લાઠી બાબરા  લીલીયા પી.એસ.આઇ સહિત ના તંત્ર અને બાબરા ના નવનિયુક્ત પી એસ આઇ અજમલ પટેલ ની ઉપસ્થિત મા  દારૂ નો જથ્થો નાશ કરવા મા આવ્યો હતો.



રિપોટ -

કનુભાઈ પરમાર

બાબરા

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..