Back

રાજકોટ - જવાહર રોડ પર હત્યાની ઘટના બાદ પોલીસ આવી એક્શનમાં, રાજકોટ શહેરમાં પોલીસે રીક્ષાઓમાં ચેકીંગ હાથ ધર્યું,


(સાગર જોષી.મો.8000364066)


રાજકોટ - જવાહર રોડ પર હત્યાની ઘટના બાદ પોલીસ આવી એક્શનમાં,


રાજકોટ શહેરમાં પોલીસે રીક્ષાઓમાં ચેકીંગ હાથ ધર્યું,


રીક્ષા ચાલકો પોતાની પાસે છરી જેવા હથિયારો રાખતા હોવાથી ઝુંબેશ હાથ ધર્યું,


ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી સહિત તમામ વિસ્તારોમાં પોલીસે ચેકીંગ ડ્રાઇવ હાથ ધરી

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..