Back

રાજકોટ : મામા સાથે જમીન ના વિવાદને લઈને આત્મવિલોપન પ્રયાસ..

રાજકોટ :


પડધરી તાલુકાના મહેશ નામનો વ્યક્તિ એસ.પી ઓફીસ બહાર આત્મ વિલોપન કરવાની ચીમકી હતી


ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ સહિત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો


મામા સાથે જમીન ના વિવાદને લઈને આત્મવિલોપન પ્રયાસ..


ઝેરી દવા લઈને એસ.પી ઓફીસે પહોંચ્યો


પોલીસે મહેશની અટકાયત કરી

(Sagar joshi)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..