Back

ઝઘડિયા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિત માં પોલીસ પરેડ અને લોકસંવાદ નું આયોજન કરાયું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ની ઉપસ્થિત માં પોલીસ પરેડ અને લોકસંવાદ નું આયોજન કરાયું 


ઝઘડીયા ખાતે વાષિઁક ઇન્સ્પેકશન તેમજ પોલીસ પરેડ સાથે લોક સંવાદ યોજવામાં આવ્યો


ઝઘડીયા ખાતે યોજાયેલ લોક સંવાદમાં ઝઘડીયાના આજુબાજુના ગામોના આગેવાનો હાજર રહ્યા હતાં



ઝઘડિયા : ઈરફાન ખત્રી


ઝઘડીયા ખાતે ભરુચ જિલ્લાનાં પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજરોજ ઝઘડીયા પોલીસ સ્ટેશન ખાતે વાષિઁક ઇન્સ્પેકશન તેમજ પોલીસ પરેડ સાથે લોકસંવાદ યોજવામાં આવ્યો હતો



આ લોક સંવાદમા ઝઘડીયા વિસ્તારની આસપાસના આગેવાનોએ હાજરી આપી હતી

ઉપસ્થિત આગેવાનો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાને કાયદોવ્યવસ્થા અંગે જરૂર પ્રશ્નો અંગેની રજુઆત કરવામાં આવી હતી ભરુચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ઝઘડીયાના વિસ્તારનાં આગેવાનોને જેતે પ્રશ્નોનો ઉકેલ જલદીથી હલ કરવાની ખાત્રી આપી હતી અને કાયદોઅને વ્યવસ્થા જળવાય રહે તે માટે લોકોસંવાદમા જરૂરી કાયદો અને વ્યવસ્થા વિષે જાણકારી પણ આપવામાં આવી હતી. 


આ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે અંકલેશ્વર વિભાગના પોલીસ અધિક્ષક લખવીદરસિહ ઝાલા તેમજ ઝઘડીયા પી.આઈ. પી.એચ.વસાવા પણ હાજર રહ્યા હતા 



ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..