Back

વિરપરની સગીરા આખા શરીરે દાઝી જતા સારવાર દરમિયાન મોત

  ટંકારાના વિરપર ગામની રહેવાસી હીનાબેન હરેશભાઈ ગામી (ઉ.વ.૧૭) નામની સગીરા કોઈ કારણોસર આખા શરીરે દાઝી જતા તેને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે 




Devsanliya 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..