Back

સમસ્ત બ્રહ્મસમાજ પરશુરામ યુવા ગુપ રાજુલા શ્રાવણી પૂનમ.કાર્યક્રમ

સમસ્ત બ્રહ્મસમાજ પરશુરામ યુવા ગુપ રાજુલા દ્વારા આયોજિત શ્રાવણી પૂનમ            બળે વ રક્ષાબંધન પવિત્ર તહેવાર નિમિતે તા-15/8/2019 ગુરુવારના રોજ સવારે 8 કલાકે સમૂહ જનોઇ બદલવાનો કાર્યક્રમ રાખેલ છે જેમાં શાસ્ત્રી બળુદાદા  શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી કાર્ય કરાવશે તો બાહોળી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે 

સ્થળ : સંન્યાસ આશ્રમ 

ખાસ નોંધ:-પંચપત્ર,તરભાનું,અચમની,લોટો,આસન,નેપકીન સાથે લાવવું તેમજ જનોઇ,પૂજાવીધીની સામગ્રી ,ફળાહાર                    સમસત બહમ સમાજ પરશુરામ યુવા ગુપ તરફથી આપવામાં આવશે તો સૌ ભુદેવોએ આપનો કાર્યક્રમ સમજી ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે

જય પરશુરામ🙏


રાજુલા

કાનાબાર

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..