Back

મ્યુનિસિપલ કમિશનર સાયકલ લઈને શહેરમાં ઓચિંતી મુલાકાતે નીકળ્યા,

રાજકોટ-શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે મ્યુનિસિપલ કમિશનર સાયકલ લઈને શહેરમાં ઓચિંતી મુલાકાતે નીકળ્યા,



જુદા જુદા વિસ્તારોમાં ભરાયેલ પાણીની પરિસ્થિતિ સાયકલ લઈને નિહાળી


(સાગરજોસી)

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..