Back

રાજુલા ના ડુંગર ગામે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

યંગ એજ્યુકેશન ટ્રસ્ટ-ડુંગર 

આજરોજ તા /  16/8/19 ને શુક્રવારે યંગ એજ્યુકેશન ટ્રસ્ટ-ડુંગર દ્વારા દ્વિતીય ઈનામી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો   જેમા ગુજરાત વિરોધ પક્ષ ના નેતા પરેશભાઇ ધાનાણી , ધારાસભ્ય શ્રી અમરીશ ભાઈ ડેર ,મુન્નાભાઈ  ઉન્નડજામ ઊમેજવાળા, કનોજીયા દિલુભાઈ, સમીર ભાઈ કનોજીયા, વરુ જોરુભાઈ સા. પ્રિન્સિપાલ,  ધનશ્યામ ભાઈ લાખણોત્રા, અબ્દુલ ભાઈ કિસ્મત,જુસબ ભાઈ ભોકીયા, મૌલાના અબ્દુલ રશીદ સાહેબ ( બીલા મદ્રસા)    ગાહા યાકુબ સાહેબ પ્રિન્સિપાલ બીલા મદ્રસા, અમરાભાઈ સદસ્ય તાલુકાપંચાયત રાજુલા, નનાભાઈ સરપંચ નેસડી ગ્રામ પંચાયત, સુરીંગ ભાઈ સરપંચ ડોળીયા, ઇમ્તિયાઝ ભાઈ ઊમેજ પ્રમુખ સંધી સમાજ. ગાહા દિલ્સાનાબેન નર્સિંગ ઓફિસર હનુમંત હોસ્પિટલ,જાખરા જગદીશભાઈ પત્રકાર રાજુલા, ખલીલભાઈ હમદાની, અલ્કાબેન  આચાર્ય ચિતલીયા પ્રા, શાળા, શિલ્પાબેન પ્રી, કુમારશાળા. ડૉક્ટર નિલેષભાઈ કલ્સરીયા બ્લોક હેલ્થઓફીસર -રાજુલા, શીવુદાદા પત્રકાર-રાજુલા. દાઉદ ભાઈ કોંગ્રેસ અગ્રણી મહુવા, હનીફ ભાઈ સોરા-મહુવા, વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.  તેમજ અક્ષરધામ ના શહીદ અલ્લારખા ઉન્નડજામ ના ભાઈ નુ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું  તેમ યંગ એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ મુસ્તાક ભાઈ ગાહા ની યાદી મા જણાવવા મા આવેછે

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..