Back

મોરબી જિલ્લામાં તમામ ખેડૂત ખાતેદારોને જાણવા જોગ

મોરબી જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને જાણ કરવામાં આવે છે કે હાલમાં ખરીફ-૨૦૧૯માં થયેલ ભારે વરસાદને કારણે ખેતી પાકોમાં નુકશાન થયેલ હોય તો આપના ગામના ગ્રામદેવક તેમજ મોરબી જીલ્લામાં નોટીફાઇડ થયેલ વિમા કંપની (યૂનિવર્સલ સોમ્પો) ના નીચે મુજબના તાલુકા કક્ષા/જિલ્લા કક્ષાના પ્રતિનિધિ નો સંપર્ક કરી તાત્કાલિક પાક નુકશાન ની અરજી પહોંચતી કરવી. અને અરજીમાં ખેડૂતનું નામ, સર્વે નંબર/ખાતા નંબર, વિમો લીધેલ છે તે પાક નું નામ તથા વિમા માટે કરેલ અરજી અને અરજી નંબર વગેરે દર્શાવવાનું રહેશે.

(૧) મોરબી તાલુકામાં જનસેવા કેન્દ્ર, નવા બસસ્ટેશન ની બાજુમાં, સુપર માર્કેટ, મોરબી હાર્દિક જારીયા મો.૯૨૬૫૫ ૮૫૯૮૫ (૨) વાંકાનેર તાલુકામાં સી.એસ.સી.સેન્ટર, એસ.પી.પાન ની ઉપર, રસાલા રોડ, વાંકાનેર. હિતેશ વોરા મો.૯૬૩૮૯ ૧૭૧૯૬ (૩) ટંકારા તાલુકામાં સરદાર કોપ્લેક્ષ, સેરીનાકા મેઇનરોડ, ટંકારા મયુર ચન્દ્રવાડીયા મો.૯૬૩૮૭ ૦૬૦૦૧ (૪) હળવદ તાલુકામાં ચામુંડા કોમ્પ્યુટર, જૂની તાલુકા પંચાયત પાસે, હળવદ ભરત ચૌહાણ મો.૯૭૭૩૪ ૯૦૪૩૦ (૫) માળીયા તાલુકામાં મચ્છી પીઠ ચોકડી, પોલીસ લાઇન રોડ, માળીયા વિરમ ગોગરા મો.૬૩૫૧૧ ૩૫૬૮૧ (૬) મોરબી જીલ્લામાં ૨૩૦,તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી શ્રેયશભાઈ મો.૭૪૦૦૪ ૩૪૬૦૩

 

વધુ માહિતી માટે ટોલ ફ્રી નંબર-૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨ ઉપર કોલ કરો. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..