Back

દેવગઢ બારીઆ પંથકમાં મેઘમહેર વરસાદ નાં કારણે મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા

   ત્રણ ચાર દિવસ નાં વિરામ બાદ વરસાદે ફરી પધરામણી કરી છે ત્યારે ગઈકાલે બપોર બાદ દેવગઢ બારીઆ તાલુકા ના કેટલાક ગામોમાં વરસાદ નો માહોલ જામ્યો હતો. ભારે વરસાદ થતાં મુખ્ય માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. 

પાણી ભરાતા વાહન વ્યવહાર માં પણ અસર વર્તાઈ રહી હતી અને વરસાદ નાં કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને લોકોમાં આનંદની લાગણી વર્તાઈ રહી છે. 

વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર 

દેવગઢ બારીઆ