Back

કાલોલ નગર પાલિકાના ભાજપ મહિલા કોર્પોરેટર જોશના બેલદારે મુખ્યમંત્રી ને રક્ષા કવચ બાંધી

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





રક્ષાબંધન પર્વ અને સ્વાતંત્ર્ય પર્વનો સંજોગ મુજબ એકજ દિવસે ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવાર સમન્વય થયો છે ત્યારે કાલોલ નગર પાલિકાના વોર્ડ નંબર ‍ 2 ના મહિલા કોર્પોરેટર જોશનાબેન બેલદારે રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી કર્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી વીજયભાઇ રૂપાણીને રાખડીનું રક્ષા કવચ બાંધી તેઓ ખુબ આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવી હતી.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..