Back

શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરે ખાતે ભવાઈનો કાર્યક્રમ

શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરે ખાતે સોમવારે ભવાઈનો કાર્યક્રમ

પ્રવીણ વ્યાસ દ્વારા

નાયક હસુભાઈ વ્યાસ, કેશુભાઈ  વ્યાસ સંચાલિત શ્રી ગાયત્રી લોક્ભવાઈ મંડળ-વીરપર, શ્રી શામજી ભગતના મંડળ દ્વારા આગામી તા.૧૯ ને સોમવારે રાત્રે ૯ કલાકે શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિર, ઉમિયા માતાજીના મંદિરની બાજુમાં, તીથવા રોડ, જડેશ્વર પાસે ભવાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..