Back

દિલ્હી પંજાબ બંધ ને ગુજરાત બહુજન ટાઇગર સેનાનું સમર્થન.

બહુજન ટાઇગર સેના દ્વારા 21મી એ દિલ્હી પંજાબ બંધ ને સમર્થન જાહેર કર્યું છે ગુજરાતબહુજન ટાઇગર સેના ના પ્રમુખ પ્રવીણ ભાઈ રાઠોડ ના જણાવ્યુ કે દિલ્હી સરકાર દ્વારા સંત નું મંદિર તોડી પાડવા ના વિરોધ માં 21મી એ જે દિલ્હી પંજાબ બંધ નું એલાન છે તેને બહુજન ટાઇગર  સેના દ્વારા સમર્થન જાહેર કર્યો છે. 

રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..