Back

જમજીર ધોધ મા એક યુવાને નાહવા માટે 60 ફુટ ઉંચાઈ એ થિ છલાંગ લગાવી

ગીર સોમનાથ  જિલ્લાના ગીર ગઢડા  તાલુકામાં આવેલો  જમજીર ધોધ મા એક યુવાને નાહવા માટે 60 ફુટ ઉંચાઈ એ થિ છલાંગ લગાવી

વિશાલ ચૌહાણ 

મધ્ય ગિર મા આવેલ પ્રસિધ્ધ જમજીર ધોધમાં ઉપરવાસ વરસાદ ના કારણે પાણી નો પ્રવાહ અતી વહી રહ્યો છે ત્યા રે પાણી ના પ્રવાહ જોઇ જોસ અને ઉત્સાહ મા એક યુવાન ધોધમાં નાહવા માટે 60 ફુટ ની ઉંચાઈ એ થિ છલાંગ લગાવતા ત્યા હાજર લોકોના શ્ર્વાસ અધ્ધર થય ગયા હતા જો કે યુવાન ત્યા નો લોકલ તરવૈયો હતો અને   આ યુવાન પાંચ મિનિટ મા તરતો તરતો કાંઠે નિકળી ગયો હતો  જયારે આ જમજીર નો ધોધ મોતના ધોધ તરીકે પણ ઓળખાય છે આ છલાંગ કયારેક મોત નિ છલાંગ પણ બની શકે