Back

આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન દ્વારા વીજળી બિલ મુદે જનસંપર્કઃ

આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન દ્વારા ઘણા સમય થી ટોરેન્ટ પાવર સામે આંદોલન ચલાવે છે તે બાબતે આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન ના સંગઠન મંત્રી બિપીનભાઈ પ્રજાપતિ એ જણાવ્યું કે લોકો ના વીજળી બિલ વધુ આવે છે અને સામાન્ય લોકો ને સમસ્યા નો સામનો કરવો પડે છે તે વાત ને કેમ કે દિલ્હી ની આમ આદમી પાર્ટી એ 200 યુનિટ વીજળી મફત કરી છે તો ગુજરાત સરકાર કેમ ના કરી શકે આ બાબત લય આમ આદમી પાર્ટી ના પચ્છિમ ઝોન પ્રમુખ હિમાંશુ ભાઈ શાહ અને સંગઠન મંત્રી બિપીનભાઈ પ્રજાપતિ ના આગેવાની માં છેલ્લા 5 દિવસ થી લોક સંપર્ક કરે છે અને વીજળી બિલ મુદે આવનાર સમય માં આમ આદમી પાર્ટી મોટુ આંદોલન કરશે અને આમ આદમી પાર્ટી હંમેશા લોક હિત મુદે પ્રજા ના પ્રશ્ન ને વાચા આપશે અને આમ આદમી પાર્ટી લોકો માટે છે અને હંમેશા રહેશે અને લોકો માટે લડત આપશે એવું હિમાંશુ ભાઈ શાહ અને બિપીનભાઈ પ્રજાપતિ નું કેહવું છે અને વીજળી બિલ ના મુદ્દા બાબતે આમ આદમી પાર્ટી મોટુ અભિયાન રૂપે ગુજરાત ની પ્રજા ને જાગૃત કરશે. 

રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..