Back

રાજુલા ના રવુભાઈ ખુમાણ ને ભાજપમા સરચના સહ અધિકારી તરીકે જવાબદારી સોપાઈ

ન્યુજ

અમરેલી

રાજુલાના રવુભાઇ ખુમાણ ને ભાજપમા જિલ્લાના મંડલ સમિતિની સરચનાના સહ અધિકારી તરીકે જવાબદારી સોપાઈ ...

ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ સમગ્ર દેશ મા સંગઠન પર્વ ચાલી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અમરેલી જિલ્લા મા સંગઠન નો વ્યાપ ત્થા પ્રભાવ વધે તે માટે ભાજપ ની પરંપરા અને મૂલ્યો ને સાથે રાખી ચાલે તેવા વ્યક્તિ ની પસંદગી માટે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, મહામંત્રી ભીખુંભાઈ દલસાનીયા જેવા આગેવાનો દ્વારા અમરેલી જિલ્લા ભાજપ ના મહામંત્રી અને કુશળ સંગઠનકર્તા અને સર્વે સમાજ ને સાથે લઈ ચાલતા એવા રવુભાઈ ખુમાણ ના નામ ઉપર મહોર મારી ૨૦૧૯ મા સંગઠન ની રચના અમરેલી જિલ્લા ની જવાબદારી સોંપવામાં આવી છે અને તેઓને સમગ્ર જિલ્લા ના *મંડલ સમિતિની સરચનાના સહ અધિકારી* તરીકે ની જવાબદારી સોંપવામાં આવી.....

રવુભાઈ ખુમાણ જિલ્લા ના કુશળ સંગઠનકર્તા અને કુશળ રાજુલા નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ તરીકે જાણીતા છે અને આવનારું સંગઠન રવુભાઈ ખુમાણ ના મારગદર્શન નીચે દરેક કાર્યકર્તા ને ન્યાય આપવામાં આવશે તેમજ દરેક સમાજ ને સાથે લઈ આગળ વધવામાં આવશે...



શિયાળ વિરજી

રાજુલા

૯૮૨૪૯ ૫૫૧૪૭

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..