Back

જંબુસર નગરપાલિકા ની બેદરકારી સામે આવી

જંબુસર શહેરની મધ્યસ્થ આવેલી જંબુસર નગર પાલિકાની પાણીની ટાંકી ની દુર્દશા
જંબુસર શહેરની મધ્યસ્થ આવેલી ગામની પાણી ટાંકી ના પચાસ વર્ષ મુદત પૂરી થઈ તો પણ જંબુસર નગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ હાલતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઇ અધિકારીઓ જગ્યા પર મુલાકાત લેવા આવતા નથી આ પાણીની ટાંકીની દૂર્દશા એટલી ખરાબ છે કે ગમે ત્યારે આ ટાંકી પડી શકે છે અને ગામમાં મોટી હોનારત થઇ શકે છે 

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..