Back

લૂંટના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી જેતપુર સીટી પોલીસ

લૂંટના ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી  જેતપુર સીટી પોલીસ

મ્‍હે. પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ.ગોસ્વામી સાહેબ દ્વારા મિલ્કત સંબધી ચોરી તથા લુંટના ગુન્હાઓ બનતા અટકાવા તેમજ બનેલ બનાવો  શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેમાં તાજેતરમાં  જેતપુર સીટી પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૭૨ /૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૩૯૨, ૧૧૪ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેની તપાસ જેતપુર સીટી પી.આઇ.શ્રી વી.કે.પટેલ સા.ના સીધા માર્ગદશન અને દેખરેખ હેઠળ પો.સબ.ઇન્સ. એસ. આર ખરાડી સા.ચલાવી રહેલ હોય આ ગુન્હો શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનીકલ મદદથી ગુન્હાના આરોપીઓને શોધી કાઢવા તપાસમાં હોય જે દરમ્યાન શકમંદ ઇસમો પર વોચ ગોઠવેલ તે દરમ્યાન  ચેતનભાઈ ઠાકોર પો. કોન્સ્ટેબલ ને મળેલ હકીકત આધારે એક ઇસમ નામે  અલ્તાફ ફરુકભાઈ બુકેરા વાળા ને પકડી પાડેલ અને લૂંટમા ગયેલ મુદામાલ કબ્જે કરી વણશોધાયેલ લૂંટનો ગુનો શોધી કાઢેલ છે આરોપીઓએ અન્ય ગુનાઓને અંજામ આપેલ છે કે કેમ તે બાબતે પુછપરછ જારી છે.

આરોપીઓ:

(૧) અલ્તાફ ફારુકભાઈ બુકેરા રે. ઇલાહી ચોક નવાગઢ જેતપુર 


ગુન્હાના કામે ક્બ્જે કરેલ મુદામાલ:

(૧) ગ્લેમર મોટર સાઇકલ કિ.રૂ.૧૦૦૦૦/-

(૨) મોબઇલ ફોન એમ.આઇ કંપની કિ।રૂ.૧૫૦૦૦ 

(૩)

કામગીરી કરનાર ટીમ :

(૧) શ્રી.વી.કે.પટેલ પોલીસ ઇન્પેકટર

(૨)શ્રી એસ.આર.ખરાડી પો.સબ.ઇન્સ.

(3 ) સંજયભાઇ નથુભાઇ પરમાર હેઙકોન્સ

(૪ ) ચેતનભાઇ દિલિપભાઇ ઠાકોર પો.કોન્સ

(૫ ) લખુભા ગંભીરસિંહ રાઠોડ પો.કોન્સ

(૬ ) નારણભાઇ કરશનભાઇ પંપાણીયા પો.કોન્સ

(૭ ) દેવાયતભાઈ ભૂરાભાઇ પો.કોન્સ



રીપોર્ટ ફારૂક મોદન જેતપુર


મો..નં..9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..