Back

રાજુલા પોલીસે જુગાર રેડ કરી

*પ્રેસનોટ તા.૦૯/૦૯/૨૦૧૯* 

 *રાજુલા ના રીગણયાળી ગામે ડુંગરામાં વડના ઝાડ નીચે ખુલ્લા પટમા માથી જાહેર મા જુગાર રમતા ૩ ઇસમો રોકડ રકમ ૧૧,૫૪૦/- ના મુદામાલ સાથે  પકડી પાડતી રાજુલા પોલીસ* 

        💫 અમરેલી પોલીસ *અધિક્ષકશ્રી નિર્લિપ્‍ત રાય , સાહેબ* દ્વારા હાલમાં પ્રોહી જુગાર ની ડ્રાઇ હોય જેથી આવી જુગારની બદ્દીને સમાજમાંથી દુર કરવા  અને આવી અસામાજીક પ્રવૃત્તિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી ખાસ ઝુંબેસ રાખેલ હોય તથા જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી કે.જે.ચૌધરી સાહેબ ના માર્ગદર્શન અને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે આજરોજ તા.૦૯/૦૯/૨૦૧૯ ના રોજ રાજુલા પોસ્ટે ના *i/c પો..ઇન્સ.શ્રી એ.પી.ડોડીયા* તથા *પોસ્ટાફ ના માણસો* રાજુલા પો.સ્ટે વિસતારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકિક્ મળેલ કે રાજુલા ના રીંગણીયાળા ગામે ડુંગરામાં વડના ઝાડ નીચે ખુલ્લા પટમા જાહેર મા ગજી પતા ના પાના વડે પૈસા ની હાર જીત નો જુગાર રમાતો હોય રોકડ રકમ *૧૧,૫૪૦/-* ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

 

 ✨ **જુગાર રમતાં રેઇડ દરમ્‍યાન પકડાયેલ ઇસમો* 

1⃣ * યુનુસભાઇ હાસમભાઇ નાગરીયા ઉ.વ.૩૬ ધંધો.ડ્રાઇવિગ રહે.રાજુલા તા.રાજુલા જી.અમરેલી

2⃣     દાદુભાઇ ગુલાબભાઇ પઠાણ ઉ.વ.૪૭ ધંધો.ડ્રાઇવિગ રહે.રાજુલા (મફતપરા) તા.રાજુલા જી.અમરેલી

3⃣    નનુભાઇ ઇસ્માઇલભાઇ જાડેજા ઉ.વ.૫૮ ધંધો.મજુરી રહે.રાજુલા (મફતપરા) તા.રાજુલા જી.અમરેલી 


✨ *રેઇડ દરમ્યાન મળેલ મુદ્દામાલ* 

        ઉપરોક્ત રેઇડ દરમ્યાન જુગાર રમતા ૩ ઇસમો પાસેથી  રોકડા રૂ।. ૧૧,૫૪૦/- તથા ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ ૦૦/૦૦ તથા ગણી *કુલ કિ.રૂા. ૧૧,૫૪૦/-* નાં મુદામાલ સાથે પકડાયેલ ત્રણ ઇસમો જાહેર મા પૈસા પાનાથી તીન પત્તિનો  હારજીતનો  જુગાર રમતા રેઇડ દરમ્યાન પકડાયેલ હોય 

            ✨ આમ રાજુલા પોલીસ સ્ટેશનના *ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા* તથા *હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ* તથા *પો* *.કોન્સ મનુભાઇ રામભાઇ* તથા *પો.કોન્સ વનરાજભાઇ જોરૂભાઇ* રાજુલા પોલીસ ટીમએ જહેર ગજી પતા ના પના વડે હારજીત નો જુગર પકડી પાડવામાં સફળતા મળેલ છે


યોગેશ કાનાબાર

રાજુલા

9824861414

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..