Back

રાજુલા કોમી એકતા સ્નેહ મિલન યોજાયું

રાજુલા.

    કરબલાના મહાન શહીદ હજરત ઈમામ હુસેનની યાદમાં મનાવવામાં આવતા મહોરમ પર્વ ની  રાજુલા મા મુસ્લિમ બિરાદરો દ્વારા  

        . સંપૂર્ણ સાદગી થી ઉજવણી કરવામાં આવી

    ભારે વરસાદ વચ્ચે  ઢોલ .નગારા કે કોઈપણ જાતના વાજીન્તરો વગર તાજીયા નુ ઝુલુસ  નીકળેલ

    અને સરકાર શ્રી ના નિતી નિયમ તેમજ  માન.એસ.પી.શ્રી નિર્લિપરાય તેમજ રાજુલા ના પી.આઈ.સુ.શ્રી. ડોડીયા મેડમના માર્ગદર્શન મુજબ  માત્ર અઢી કલાક મા પુર્ણ કરવા મા આવેલ 

      જે સંપૂર્ણ શાન્તિ મય રીતે કાયદા ને માન આપી પુરૂ થયેલ

   જેના માટે ઓલમુસ્લીમ સમાજ ના પ્રમુખ જુસબભાઈ ભોકિયા.. ઉપ પ્રમુખ ઉસ્માન ભાઈ ગોરી..રમજાન ભાઈ  કુરેશી... અબ્દુલ ભાઈ ચાવડા.. રાજુભાઇ વકીલ... હબીબભાઈ આશીયાના..કાળુબાપુ સૈયદ..કાળુભાઇ જાખરા.. મહમદ ભાઈ ગોરી.. યુનુસ જુણેજા. ઈસ્માઈલ ભા ઈ અમુલખ.. ઈરફાન ગોરી..આશીકભાઈ મુની સહિતના આગેવાનો એ ભારે જહેમત ઉઠાવેલ તેમજ દર વરસ ની માફક આ વર્ષે પણ રાજુલા પી આઈ ને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..