Back

જંબુસર પોલીસ સ્ટેશનમાં ટ્રાફિક બ્રિગેડ માં ફરજ બજાવતા વિજયસિંહ જીતસિહ ચૌહાણ નિ સરાહનીય કામગીરી

જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ જવાન વિજયસિંહ જીતસિંહ ચૌહાણ પોતાની ફરજ ડેપો સર્કલ પર બજાવતા હતા તે દરમિયાન તેઓને સેમસંગ કંપનીનો એક અંદાજિત કિંમત ૧૮ હજાર રૂપિયાનો મોબાઇલ મળી આવેલ જે મોબાઇલ આમોદના પટેલ જિજ્ઞેશકુમાર નટવરભાઇ નુ હોવાનું જાણવા મળતા તેઓનો સંપર્ક કરી જંબુસરમાં આવેલ ડેપો પોલીસ ચોકી ખાતે તેઓને બોલાવી જંબુસર ડેપો પોલીસ ચોકીના પીએસઆઇ શ્રી એમ કે પટેલ મેડમ ના રૂબરૂમાં આ મોબાઇલ મૂળ માલિકને પરત કરી એક માનવતાનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..