Back

ઉના માં મહોરમાં ફાયરિંગ

ઉના શહેરમાં મોહરમ નિમિત્તે બજારોમાં જુલૂસ નીકળ્યું હતું એ સમયે અજાણ્યા શખ્સો દ્વારા ચાર યુવાનો ઉપર ફાયરિંગ કરતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરે છે..નાયા મુસ્તાકભાઈ, ચોરવાડા હનીફ, સોરઠીયા અયાન સલીમભાઈ, જોખીયા સોહિલ કસમ ભાઈ ચાર યુવાનો ઉપર ફાયરિંગ થતાં તારે યુવાનોને પગમાં ગોળી વાગતા લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. જ્યારે મુસ્તાકભાઈ ને વધુ સારવાર માટે બહારગામ ખસેડાયેલ છે

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..