Back

નર્મદા મહોત્સવ છોટાઉદેપુર

આવતી કાલે તા. ૧૭/૦૯/૨૦૧૯ના રોજ સવારે ૦૯:૦૦ છોદટાઉદેપુર જિલ્લા કક્ષાનો નમામિ નર્મદે મહોત્સવ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના પત્રકાર મિત્રોને ઉપસ્થિત રહેવા જણાવેલ છે.