Back

આમ આદમી પાર્ટી કચ્છ દ્વારા નવા મોટર વ્હીકલ નિયમ વિરુદ્ધ આવેદન પત્ર આપ્યું.

કેન્દ્ર સરકાર કાળા પાછા લઇ આવવાના બદલે કાળા કાયદા કાઢી ગરીબ  પ્રજા ને હેરાન પરેશાન કરે છે,

કેન્દ્ર સરકાર દ્વારા થોપનારા અને અમલમાં મૂકનાર કાળા કાયદા સમાન સુધારેલા ટ્રાફિક એકટ સામે આમ આદમી પાર્ટી ક્ચ્છ જિલ્લાનો સત્યાગ્રહ,

કેન્દ્ર સરકાર આ કાળા કાયદાને પાછા ખેંચે અને જૂના કાયદા ને અમલમાં લાવે એના માટે ક્ચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા

નાયબ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવા  આવ્યું હતું અને જો સરકાર દ્વારા આ કાયદો પાછો ના ખેંચવા માં ના આવે તો આમ આદમી પાર્ટી દ્વારા 2 ઓક્ટોબર થી ગુજરાત ભરમાં અસહકાર આંદોલન કરશે 

રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..