Back

જેતપુર ઈલેક્ટ્રોનિક મીડીયાના પ્રમુખ ઉ પ્રમુખ સેકેટ્રી.ખજાનચી નીવરણી

*આજ રોજ જેતપુર માં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના પત્રકારો ની મિટિંગ યોજાય હતી અને આજે જેતપુર ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન ની રચના કરવા માં આવી*


*JETPUR ELECTRONIC MIDEA ASSOCIATION (JEMA)*


*જેમાં સર્વાનુમતે*

*પ્રમુખ તરીખે - યોગેશભાઈ ધારૈયા*


*ઉપ પ્રમુખ - ફારૂકભાઈ મોદન*


*મંત્રી - નિલેશભાઈ મારુ*

 *સહ મંત્રી - મનીષ કવા*


*ખજાનચી - હરેશભાઇ ભાલિયા*


*ની સર્વાનુમતે વરણી કરવા માં આવેલ હતી,* 


*આજે તમામ ઇલેટ્રોનિકસ મીડિયા ના તમામ પત્રકારો ની જુના સર્કિટ હાઉસ માં મિટિંગ મળી હતી, અને તમામ પત્રકારો એ મળી ને પ્રમુખ, ઉપ પ્રમુખ , મંત્રી, સહ મંત્રી, ખજાનચી ની સર્વાનુમતે વરણી કરી હતી

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..