Back

ખેલ મહાકુંભમા સ્વિમિંગમા મોરબી જીલ્લાનુ ગૌરવ વધાર્યું

મોરબી : ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2019 ના રમતોત્સવમાં જીલ્લા કક્ષાએ "ઓમ શાંતિ ઇગ્લીંશ મીડીયમ (CBSE) સ્કુલના " ધો. 4 ના વિદ્યાર્થી "તીર્થકુમાર અશ્વિનભાઈ સંઘાણી" એ જિલ્લામાં કક્ષા ની અન્ડર-11, સ્વિમિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું તથા સમગ્ર મોરબી જીલ્લા નુ ગૌરવ વધારેલ છે અને હવે તે ભોપાલ મા યોજાનાર રાજ્ય કક્ષા ની સ્પર્ધા મા ભાગ લેનાર છે 

"ઓમ શાંતિ ઇગ્લીંશ મીડીયમ સ્કુલ (CBSE)" પરીવાર તરફથી અભિનંદન આપવામાં આવ્યું છે તથા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવા મા આવી છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..