Back

રીઢા ગુનેગાર ને ગૌવમાસ સાથે પકડી પાડતી જેતપુર સીટી પોલીસ



        રીઢા ગુનેગાર ને   ગૌવમાસ સાથે  પકડી પાડતી જેતપુર સીટી પોલીસ 

                 રાજકોટ પોલીસ અધીક્ષક શ્રી  બલરામમીણા સાહેબ તથા i/c નાયબ પોલીસ અધીક્ષક સાહેબ જેતપુર વિભાગનાઓ તરફથી સુચના આધારે પો.સ્ટે. વિસ્તારમાં ગોવંશ હત્યા અંગેની કામગીરી કરવાની મળેલ સુચનાની આધારે

  જેતપુર સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ વી.કે,પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તાર માં પ્રેટ્રોલીગ માં હતા તે દરમ્યયાન મળેલ બાતમી આધારે જેતપુર બોખલા દરવાજા હુશેનીચોક   પાસે ચક્કી વાળી શેરીમાં રહેતો આરોપી નંબર (૧) હુશેન ઉર્ફે સલીમ સોડાવાળો જીકરભાઇ તેરકવાડીયા રહે.જેતપુર બોખલા દરવાજા વાળાના ધરે રેઇડ દરમ્યાન ધરે થી તથા તેની બોલેરો કાર માંથી 111કિલો ગૌવમાસ મળી કુલ મુદામાલ 3,02020 નો કબ્જે કરવામા આવેલ તથા સદરૂ  ગૌવમાસ (2)   શાહરુખ ઓસમાણભાઇ તરકવાડીયા રહે. જેતપુર નવાગઢ વાળાએ નંબર 1 સાથે મળી ગે.કા રીતે   ગૌવંશ કતલ કરી એક બીજા ની મદદ કરતા   તેઓના વિરુધ્ધ આ.પી.સી કલમ.429,295,379,114 તથાગુજરાત પશુ સરંક્ષણ અધિનીયમ ૧૯૫૪ તેના સને ૨૦૧૭ ના સુધારા ની કલમ ૫,૬ (ખ) ૮,૧૦ તથા પશુ પ્રત્યે૪ ઘાતકીય વર્તન અટકાવવા માટે કાયદો (૧૯૬૦ નો ૫૯ મો કાયદો ) ની કલમ (૧૧) એલ મુજબ કયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.  


કામગીરી કરનાર ટીમી 

(૧) પો.ઇન્સ વી.કે.પટેલ

(2) પી.એસ.આઈ.એસ.આર.ખરાડી 

(3) એ.એસ.આઇ. મહેશભાઇ રાડા

(4) એ.એસ.આઇ. જશુબેન સિંઘલ 

(5) પો.હેડ.કોન્સ. ભાવેશભાઇ ચાવડા

(6) પો.હેડ.કોન્સ. સંજયભાઇ પરમાર  

(7) પો.કોન્સ. નારણભાઇ પંપાણીયા

(8) પો.કોન્સ. ચેતનભાઇ ઠાકોર 

(9) પો.કોન્સ.પ્રતીપાલસિંહ વાળા 

(10) પો.કોન્સ. અરજુનભાઇ દવેરા 

(11) પો.કોન્સ. મહેન્દ્રભાઇ ખીમસુરીયા 

(12) પો.કોન્સ.લખુભા  રાઠોડ 

(13) પો.કોન્સ.રામજીભાઇ ગરેજા  

(14) પો.કોન્સ દેવાયતભાઈ બારિયા

(15) પો.કોન્સ પ્રતાપસિંહ સોલંકી

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..