Back

આવતી કાલે વડાપ્રધાનનો જન્મદિવસ

૧૭ સપ્ટેમ્બર ના રોજ લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે તો સર્વ બીજેપી પરિવાર આ જન્મ દિવસ ને ઉજવા માટે ભારતીય જનતા પાર્ટી ના સદસ્યઓ સજ્જ છે સર્વ  બીજેપી પરિવાર માં ખુશી નો માહોલ છે તદુપરાંત આ ઉત્સવ ને ઊજવા માટે પ્રજાજનો પણ ઉત્સુકતા દાખવે છે

ગણદેવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..