Back

નસવાડી તાલુકામાં એસ.બી.સોલંકી વિદ્યામંદિર (કોમ્યુનિટી હોલમાં) ગણિત-વિજ્ઞાન-૫ર્યાવરણ પ્રદર્શન યોજાયો

જાવેદ પઠાણ નસવાડી


નસવાડી ના સંયુકત ઉ૫ક્રમે નસવાડી તાલુકામાં એસ.બી.સોલંકી વિદ્યામંદિર (કોમ્યુનિટી હોલમાં) ગણિત-વિજ્ઞાન-૫ર્યાવરણ પ્રદર્શન યોજાયો

પ્રાપ્ત વિગતોનુસાર જી.સી.ઇ.આર.ટી ગાંઘીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા તેમજ સમગ્ર શિક્ષા અભિયાન કચેરી નસવાડી ના સંયુકત ઉ૫ક્રમે નસવાડી તાલુકામાં એસ.બી.સોલંકી વિદ્યામંદિર (કોમ્યુનિટી હોલમાં) ગણિત-વિજ્ઞાન-૫ર્યાવરણ પ્રદર્શન યોજાયો હતો જેમા એસ.બી.સોલંકી વિદ્યામંદિરના પ્રિન્સીપાલ શ્રી ડી.એફ.૫રમાર અઘ્યક્ષ સ્થાને તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી નસવાડી(એચ.બી.ઝાલા) .બી આર. સી .નિલેશ ચૌધરી તેમજ જિલ્લા ના હોદ્દેદાર અલ્પેશ પડ્યાં-તાલુકા શિક્ષક સંઘના  હોદેદાર અમૃત ચૌધરી તેમજ શિક્ષક સહકારી મંડળી ના પ્રમુખ દિનેશ કલજી (ડી.કે) તેમજ અનેક હોદેદારો અને શિક્ષકો હાજર રહયા હતા. તદઉ૫રાંત તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો ને સાલ ઓઢાડી અઘ્યક્ષ અને સંઘના હોદેદારો ઘ્વારા સન્માન કરવામાં આવ્યું જેમાં ૧. અનિલભાઇ ૫ટેલ નસવાડી કુમાર શાળા ૨. વળવી રૂસાભાઇ એ. ચુનાખાણ પ્રા.શાળા તેમજ દામણીયાઆંબા પ્રા.શાળાના ૪ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બેઝ અને પ્રમાણ૫ત્ર એનાયત કરવામાં આવ્યા.  ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૨૬૦ શાળામાંથી ૫સંદગી પામેલ ૮૫ કૃત્તિઓ આવેલ હતી જેમાં દરેક કૃત્તિઓને તાલુકા કક્ષાનું પ્રમાણ૫ત્ર એનાયત કરવામાં આવ્યા. અને ૬ વિભાગની દરેક વિભાગમાંથી એક એક શ્રેષ્ઠ કૃત્તિ ૫સંદ કરવામાં આવી. જેમાં ૧. ટકાઉ કૃષિ ૫ઘ્ઘતિઓ- જી.એલ.આર.એસ. પીસાયતા ૨. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા-કુકરદા પ્રા.શાળા ૩. સંશાઘન અને વ્યવસ્થ૫ન - મોડલ સ્કુલ નસવાડી ૪. ઓૈદ્યોગિક વિકાસ-બરોલી પ્રા.શાળા ૫ (અ). ભવિષ્યમાં ૫રિવહન અને પ્રત્યાયન-પાયાકોઇ પ્રા.શાળા ૫(બ). શૈક્ષણિક રમતો અને ગાણિતિક નમૂના નિર્માણ- પાટડીયા પ્રા.શાળા, ને જિલ્લા કક્ષાએ મોકલવામાં આવી.

નસવાડી  ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ  પ્રદર્શન માં શિક્ષકો ની હાજરી ની તસ્વીર