Back

આહવા ખેલ મહાકુંભ સ્પર્ધા માં ભદરપાડા ગુરૂકુળ ના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ પસંદગી

મદન વૈષ્ણવ
વઘઇ ડાંગ

ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ ભદરપાડા ગુરૂકુળ માં./ઉ.માં.શાળા ના વિદ્યાર્થીઓ આહવા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ ૨૦૧૯/૨૦ યોગ સ્પર્ધા માં ઉત્કૃષ્ટ દેખાવ કરતા રાજ્ય કક્ષાએ યોગ સ્પર્ધામાં જ્વા માટે ના દ્વાર ખુલતા વિદ્યાર્થીઓ માં ખુશીની લહર વ્યાપી

વિદ્યાર્થીનિઓમાં પ્રથમ ક્રમેં ચૌધરી ભગવતીબેન માધવભાઈ જ્યારે બીજા ક્રમેં ચૌહાણ રવિનાબેન સુરેશભાઈ વિધાર્થીઓ માં બીજો ક્રમ દેશમુખ યોગેશભાઈ કિરણભાઈ ઓપન સ્પર્ધા વિદ્યાર્થીની ઘાંઘળીયા સુસ્મિતાબેન ઈશ્વરભાઈ ત્રીજા ક્રમે રહેતા
ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓએ આહવા ખાતે યોજાયેલ ખેલમહાકુંભ ની યોગાસન સ્પર્ધામાં શાળાના શિક્ષિકા શ્રીમતિ દિપ્તીબેન ગાયકવાડ ના માર્ગદર્શન હેઠળ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળા તેમજ જીલ્લાનું નામ રોશન કર્યું છે.. શાળાના આચાર્ય શ્રી કિશોરભાઈ જે.પટેલે આ તમામ વિદ્યાર્થીઓ યોગ સ્પર્ધામાં શ્રેષ્ટ પ્રદર્શન કરી સફળતા મેળવતા શુભેક્ષાઓ પાઠવી રાજ્યમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવા આર્શીવચન આપ્યા 

વઘઇ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..