Back

સમયસર બસ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલન કરાયું..

છેલ્લા બે વર્ષથી એસટી બસ સમયસર ન આવતા સરૈયા તેમજ નેસડા ગામના વિઘાથીઓ દ્વારા બસ રોકો આદોલન કરાયું સરકાર દ્વારા R .T.O ને લઈ કડક નિયમો લોકો પર લાદી દેવામાં આવ્યા છે ત્યારે તેના સામે લોકોને જે સવલતો મળવી જોઈએ જે નહીં અપાતા આજે સવારે સરેયા અને નેસડા  ગામના પાટીયા પાસે વિધાર્થીઓ રોડ પર નિકળતી તમામ  એસટી બસો રોકી આંદોલન કર્યું.  હવે પછી ના સમયે વિઘાથી ઓ માટે આ સરકાર તંત્ર જાગે છે કે નહીં તે જોવાનું રહ્યું..

 

અહેવાલ ધવલ ત્રિવેદી 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..