Back

વરસાદના કારણે જમીન ધોવાણ અને પાક નુકશાની નું સર્વે કરાવવા રજૂઆત.

થોડા સમય પહેલા ગુજરાત ભરમાં પૂર જેવી પરિસ્થિતી સર્જાય હતી. દરેક જગ્યાએ નુકશાની પણ થઈ હતી. અને લોકોને ખુબજ પરેશાની નો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકામા અતિ વરસાદના કારણે જમીન ધોવાણ અને પાક નુકસાની નુ સમય સર સર્વે કરાવવા જીલ્લા ખેતીવાડી અધીકારીને રજુઆત કરતા માળીયા તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ કે.કે જાડેજા. 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..