Back

ઝઘડિયા પોલીસે રૂપિયા 1.50 લાખની જૂની ચલણી નોટ સાથે 4 આરોપીની ધરપકડ કરી

ઝઘડિયા પોલીસે રૂપિયા 1.50 લાખની જૂની ચલણી નોટ સાથે 4 આરોપીની ધરપકડ કરી


રાજપારડી થી કડીયા ડુંગર જવાના માર્ગ પરથી તવેરા કારમાંથી રૂપિયા 500 અને 1000ની રદ્દ થયેલી ચલણી નોટ

 ઝડપી પાડતી ઝઘડીયા પોલીસ.


ઝઘડીયા પોલીસને બાતમીદારની બાતમીના આધારે ભારત સરકાર દ્વારા બંથ કરવામાં આવેલી 500 અને 1000ની જુની નોટ તેમજ તવેરા ગાડી સહીત કુલ 6.61.000/- નો મુદ્દા માલ કબ્જે કરતી ઝઘડીયા પોલીસ.


ઝઘડીયા પોલીસ સ્ટેશને થી મળેલી માહિતી અનુસાર ઝઘડીયા પોલીસને બાતમીદાર બાતમી મળેલી હતી. કે એક તવેરા ગાડી નંબર GJ 5 JN 5326 નંબરની ગાડી માં જુની ચલણી નોટ લઈ

રાજપારડી થી કડીયા ડુંગર તરફ જનાર છે. જેથી  ઝઘડીયા પોલીસ દ્વારા વોચ ગોઠવી તવેરા ગાડીને પકડી તેને તપાસ કરતાં જુની ચલણી નોટ ઝડપાઈ હતી.

તવેરા ગાડી ડાઈવર સહી 3 વ્યકિત નામે (1) શાંતિલાલ જેરામભાઈ વસાવા (2) વિજયભાઈ શનાભાઈ વસાવા (3) સંજયભાઈ કાલીદાસ પટેલ (4) દક્ષેશ ઘનશ્યામ પટેલ ના ઓ ને પકડી પાડી પાડયા હતા.

 સાથે 500 અને 1000 ની જુની ચલણી નોટ કુલ 1.50.000/-  તથા 4 મોબાઈલ કિ.11000/- તેમજ તવેરા ગાડી ની કિ 5.00.000/- સહીત કુલ રકમ 6.61.000/- નો મુદ્દા માલ ઝઘડીયા પોલીસ દ્વારા કબ્જે કરી 

આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી .

 

રિપોર્ટર : ઈરફાન ખત્રી 

ઝઘડિયા / રાજપારડી

ઝગડીયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..