Back

સગીરવયની દીકરી પર જાતિય હુમલો કરનાર ઝડપ્યો..

સગીરવયની દીકરીને આરોપીએ સ્પ્રાઇટ જેવા ઠંડા પીણામાં કોઈ ઘેની પદાર્થ ભેળવી ભોગ બનનારને પીવડાવી બેહોશ કરી પ્રવેશ જાતિય હુમલો કરી તથા આરોપી નં.૨ ના એ કામના ભોગ બનનારને ગાલ ઉપર ફડાકા મારી ગાળો આપી આ વાત કોઈને કરતી નહીં નહીતર જાનથી મારી નાખીશ એવી ધમકી આપેલની ફરિયાદ નોંધાયેલ.

આ કામના આરોપીઓની તાત્કાલિક તપાસ કરી આ કામના આરોપી ઉપર વોચ રાખી આ કામના આરોપી વશીમભાઈ અબ્દુલગફારભાઈ કાજી ઉ.વ.૩૦ રહે. વાંકાનેર સલોત શેરીવાળો પોતાના ઘરે આવતા ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..