Back

ટંકારામાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાઈ


મોરબી જીલ્લા એસ.પી. ડો.કરનરાજ વાઘેલા તથા ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ મથકના પી.એસ.આઈ. એલ.બી. બગડાની સુચનાથી મહમદઉસ્માન, વિક્રમભાઈ લાભુભાઈ કુગસિયા, રમેશભાઈ ચતુરભાઈ ચાવડા, પ્રવીણભાઈ છગનભાઈ મેવા, હસમુખભાઈ ચકુભાઈ પરમાર, આરતીબેન પ્રવીણભાઈ ફેફર, દર્શનાબેન વજુભાઈ પાધડાળ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પ્રવીણભાઈ મેવાને બાતમી મળતા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી-૦૫ વિસ્તારમાં રહેતા નીતાબેન જાદવજીભાઈ ગણેશિયાને ત્યાં દરોડો પાડીને ત્યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૩ કીમત રૂ.૨૫૨૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.



DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..