Back

વીંછીયા જુગારકાંડના લબકારા 5 પોલીસમેનને અડી ગયા

વીંછીયા પોલીસના 5 પોલીસમેન સામે જુગારના  પટમાંથી રૂપિયા ગજવામાં નાખવા બદલ ગુનો નોંધાવતા રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીના..પોલીસ બેડામા ખળભળાટ..

વીંછિયા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..