Back

અમદાવાદ અનુસૂચિત જાતિ દ્વારા પદયાત્રા કરી કમિશ્નર ને આવેદન પત્ર આપ્યું..

આજરોજ અમદાવાદ ખાતે અનુસૂચિત જાતિ દ્વારા મોટી સંખ્યા માં અમદાવાદ કલેક્ટર કચેરી થી લય અમદાવાદ કમિશ્નર કચેરી સુધી પદયાત્રા કરી અમદાવાદ કમિશ્નર ને આવેદન આપિયું અને આ કાર્યક્રમ માં વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અનુસૂચિત જાતિ ના લોકો મોટી સંખ્યા માં હાજર રહા હતા અને કમિશ્નર ને જણાવ્યુ હતું કે અનુસૂચિત જાતિ વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાય ના દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટીપણી ના લીધે સમાજ ની લાગણી દુભાય છે તે માટે તે સંત વિરુદ્ધ એટ્રોસિટી ની કલમ દ્વારા ગુનો દાખલ કરી તે સંત ને જેલ ભેગો કરવા માં આવે જો આમ નહિ કરે તો અનુસૂચિત જાતિ દ્વારા આવનાર દિવસો માં મોટુ આંદોલન કરશે અને કાયદા વ્યવસ્થા જોખમાય તો તે જવાબદાર નહિ રહે તેમ જણાવ્યુ હતું 


રિપોર્ટર રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..