Back

પંચમહાલ. ગોધરામાં બે PUC સેન્ટરના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી



પંચમહાલ જિલ્લાના ગોધરામાં બે PUC  સેન્ટરના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા.

    વાહન ચાલકો પાસે થી વધારાના રકમ વસુલવામાં આવતી સાથે વાહન પણ  ચૅક કરવામાં આવતા ન હોવાનું જણાઈ આવ્યું.

   RTO વિભાગે ત્રણ મહિના માટે લાયસન્સ કર્યા રદ્દ.

   શહેર મા કુલ છ PUC સેન્ટર માંથી ચાર PUC સેન્ટર કાર્યરત હતા જેમાં બે PUC સેન્ટર ના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા.જેમાં વાહન ચાલકો પરેશાન થયા હતા.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..