Back

બ્રિલિઅન્ટ સ્કૂલ ચરાડવાના નાના ભૂલકાઓ દ્રારા સ્વચ્છતાનો સંદેશ

અહેવાલ - ભાવિક રૈયાણી

ચરાડવા ખાતે આવેલી બ્રિલિઅન્ટ સ્કૂલનાં નાનાં નાનાં ભૂલકાઓ શાળા પાસે આવેલા આશ્રમમાં આનંદ કિલ્લોલ કરતાં કરતા ત્યાં રહેલો  કચરો સાફ કરી એક બાલ સહજ સ્વચ્છતાનો અનેરો સંદેશ સમાજને આપ્યો હતો. આ સાથે શાળા દ્વારા આપવામાં આવતો સંસ્કાર પક્ષ ખરા અર્થમાં અહીં જોવા મળ્યો હતો. સ્વચ્છતાના ગુણો બાળકો સાથે અન્ય લોકોમાં પણ આવે તે પ્રકારનું ઉમદા કાર્ય કરવા સૌ નાગરિકોને આહવાન કરવામાં આવ્યું હતું. આ તમામ બાળકોને શાળાના પ્રિન્સિપાલશ્રી લલિતભાઈ રાજપરા અને ધર્મેન્દ્રસર દ્વારા બાળકોના આ કાર્યને વધાવ્યું હતું....

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..