Back

બ્રેકિંગ:- હાલોલ કંજરી બાયપાસ ચોકડી પાસે બાઇકમાં લાગી આગ

પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી



હાલોલ કંજરી બાયપાસ ચોકડી પાસે  બાઇક માં લાગી આગ.

બાઇક ચાલકનો આબાદ બચાવ.

જ્યારે બાઇક બળી ને થયુ ખાખ.

હાલોલ ફાયર ફાયટર ઘટના સ્થળ પર પહોચી આગ બુજાવવાની કામગીરી હાથ ઘરી.

સૉર્ટ સર્કિટ ના કારણે બાઇક માં લાગી આગ.

હાલ કોઈ પણ જાન હાની નહી.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..