Back

મેઘરજ તાલુકાના જલારામ હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કરાયા

અહેવાલ

ભરતસિંહ  ઠાકોર

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ પ્રસંગે મેઘરજ ખાતે સરકારી જનરલ જલારામ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બક્ષીપંચ મોરચા ના જિલ્લા પ્રમુખ ભીખાજી દુધાજી ડામોર ભાજપ જિલ્લા ઉપપ્રમુખ કાળુજી ડામોર તાલુકા પ્રમુખ ભુપતસિંહ ચૌહાણ ગલાજી ડામોર ટી.વી વણઝારા રમેશભાઈ કે પટેલ મોતીભાઈ સહિતના ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..