Back

સાંસદના હસ્તે નઝરબાગ રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ ઉંચાઈનું ભૂમિપૂજન કરાશે

સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં નઝરબાગ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં. 1 ની ઉંચાઈ વધારવાના કામનું ભૂમિપૂજન તથા મોરબી, મોટા દહીંસરા અને બરવાળા રોડ રેલ્વે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સેવા સુવિધા પ્રદાન કરવાના શુભારંભ અવસર આવતીકાલે તા. 20.09.2019, શુક્રવાર, સાંજે 4.00 કલાકે, નઝરબાગ રેલ્વે સ્ટેશન, પ્લેટફોર્મ નં. 1 ની ઉંચાઈ વધારવાના કામનું ભૂમિપૂજન સાંસદ વિનોદ ચાવડાના હસ્તે થશે આ કાર્યક્રમ જાહેર જનતાને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..