Back

મોરબી ઓમ વીવીઆઈએમ કોલેજના આચાર્ય ધર્મેન્દ્ર ગડેશીયાનો આજે જન્મદિવસ

મોરબીની ઓમ વીવીઆઈએમ કોલેજના આચાર્ય ધર્મેન્દ્ર ગડેશીયાનો આજે જન્મદિવસ છે આજે ધર્મેન્દ્રભાઈએ જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરીને ૩૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા ધર્મેન્દ્ર ગડેશીયાના જન્મદિવસ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, તેમના વિદ્યાર્થીઓ, પરિવાર-મિત્રો અને સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વર્ષાવી રહ્યા છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..