ધર્મ ના નામે ધિંગાણું-રાજકોટના સરધાર સ્વામિનારાયણના સંત નિત્યસ્વરુપદાસજીનો વીડિયો વાયરલ થયો..
પ્રખર કથાકાર મોરારીબાપુના નીલકંઠવર્ણી મુદ્દે વિવાદ વકર્યા બાદ અનેક મોટા કલાકારોએ બાપુનું સમર્થન કરીને સ્વામિનારાયણ સંસ્થામાથી મળેલા એવોર્ડ પાછા આપી દીધા હતા. ત્યારબાદ આજે રાજકોટમાં સ્વામિનારાયણના સંતનો માંફી માગતો વીડિયો વાયરલ સામે આવ્યો છે. રાજકોટના સરધાર સ્વામિનારાયણના સંત નિત્યસ્વરુપદાસજીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્વામિનારાયણ સંત નિત્યસ્વરુપદાસજી માફી માફી માંગી રહ્યા
કલાકારો દ્વારા રત્નાકર એવોર્ડ પરત આપવા ની જાહેરાત બાદ આ વિડીયો સામે આવિયો.....



