Back

ભરૂચ કોંગ્રેસનું પાલિકા કચેરીએ હલ્લાબોલ

ભરૂચ શહેરના બિસ્માર માર્ગો, ગંદકી, રોડ પર રખડતા ઢોરોના કારણે લોકોને પડતી મુશ્કેલીના  મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકા ખાતે વિરોધ પ્રદર્શન કરી ચીફ ઓફીસરની ચેમ્બરની  બહાર જ બેસી સુત્રોચ્ચાર કર્યા હતાં

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..