Back

જેતપુર ના દશનામ ગોસ્વામી સમાજ ના,પ્રમુખ ના પુત્ર ની તિથિએ ત્રિવિધ કાર્યકમ.......

જેતપુર ના દશનામ ગોસ્વામી સમાજ ના,પ્રમુખ ના પુત્ર ની તિથિએ ત્રિવિધ કાર્યકમ.......


જેતપુર દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ  હસમુખગીરી જયંતગીરી ના યુવાન પુત્રનુ અવસાન થતા.તા.૨૧ ને શનીવાર ના રોજ સવારે ૯ થી રાત્રે ૯ સુધી.સંતવાણી .શકિતપુજન.ત્થા રકતદાનકેમ્પ સહીત નુ આયોજન કરવામા આવીયુ છે.આ તમામ આયોજન રામપાર્ક મીરાઊધોગ ની સામે નેસનલહાઈવે પર રાખવા મા આવેલ છે.ધર્મસભા માં મોટા પરીબાવા જુનાગઢ  થાનાપતી બુધ્ધગીરી બાપુ.વૈદનાથબાપુ સહીતના સંતો પધારસે તેમજ સંતવાણી નિરજન પંડયા.યોગેસપુરી .પુરસોતમપુરી.હસમુખગીરી.ભગવતીબેન ગોસ્વામી.તેમજ સાહીત્યકાર દેવદાનભાઈ ગઢવી તેમજ અરવિદભારતી સહીત ના ઉપસ્થીત રહસે.....

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..