Back

પ્રજાહિત માટે રજવાડા સમયના પાણીના નિકાલો પરના દબાણો અને બાંધકામો દૂર કરવા 'આપ' ની માંગ

મોરબી શહેર મા કારોડોના ખર્ચે નવી ભૂગર્ભ લાઇન નાખવામાં આવી છતાં ગટરો ઉભરાવવાની સમસ્યા રોજિંદી બની ગઈ છે  આ સમસ્યાનું મુખ્ય કારણ ભૂગર્ભ ના નિકાલો પર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો છે. જેના માટે રાજકીય નિતાઓ જવાબદાર છે તેવું આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન આપેલ.

જુના રાજાશાહી વખતના તમામ નિકાલો પર ગેરકાયદેસર બાંધકામો અને દબાણો કરવામાં આવ્યા છે જેને નેતાઓ દ્વારા થોડા મતો અને ચૂંટણી વખતે મળતા આર્થિક સહયોગ ને કારણે છાવરી મોરબી ને નર્ક બનાવી નાખ્યું છે. જેથી પ્રજાહિત માટે તાત્કાલિક ગેરકાયદેસર બાંધકામો અને દબાણો  દૂર કરવા વિનંતી કરાય અન્યથા પ્રજાહિત માટે જાહેર હિત ની જોગવાય મુજબ નામદાર કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે તેવું આમ આદમી પાર્ટી પ્રમુખે જણાવેલ.

અહેવાલ ધવલ ત્રિવેદી 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..