Back

સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા કારકિર્દી સેમીનાર શિહોરી મુકામે .જુઓ ક્યારે.

પ્રહલાદ વ્યાસ. પાટણ.


               શ્રી આનંદપ્રકાશ ચેરીટેબલ ટ્રસ્ટ .

 શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) તેમજ  કાંકરેજ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ ના ઉપક્રમે આયોજીત 

                             "  સેમીનાર "     

કાંકરેજ તાલુકાના  શિહોરી આનંદ વાડી ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા માગદર્શન સેમિનાર યોજાશે.


આ સેમીનારમાં ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગ માટેની વિવિધ યોજનાઓ  વિશે તેમજ જી.પી એસ સી. યુ. પી. એસ.સી.ની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ટોપ લેવલના વક્તાઓ દ્રારા ખુબજ સરસ માર્ગદર્શન આપવામાં આવશે.

 આ સેમીનાર માં ખૂબજ  મોટી સંખ્યામાં યુવાનો હાજર રહી આવા મહાન વક્તાઓ નો  લાભલે તેમજ આવનારા સમયમાં  સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે  તૈયારી કરી શકાય

 આ  સેમીનાર માં   સમસ્ત બ્રહ્મસમાજ  ના યુવાનો  વડીલો હાજર રહી પૂરેપૂરો સેમીનાર  નો લાભ લે તે ખુબજ જરૂરી છે.


                          

                    સેમીનાર તારીખ

                   ૨૨/ ૦૯/૨૦૧૯     

                          સ્થળ 

                       આનંદ વાડી

                    નેશનલ  હાઇવે રોડ 

        મુ શિહોરી  તા કાંકરેજ. જી બનાસકાંઠા.

                        સેમીનાર સમય

                    બપોરે ૨થી ૫ કલાક સુધી.

પ્રહલાદ વ્યાસ. પાટણ.

                   

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..